ઘઉંના લોટના શક્કરપારા | Wheat Flour Sweet Shakarpara Recipe In Gujarati
દિવાળી એટલે આનંદ, ખુશીઓ અને સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓનો મેળો. દિવાળીના તહેવારમાં મીઠાઈ અને નાસ્તાની અનેક વાનગીઓ બને છે. તેમાં એક ખાસ અને લોકપ્રિય વાનગી છે શક્કરપારા. પરંપરાગત રીતે મૈદાથી સક્કરપારા બને છે, પરંતુ આજે આપણે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ઘઉંના લોટના Shakarpara બનાવવાની સરળ રીત શીખીએ. ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માટે વપરાતી સામગ્રી નીચે મુજબ છે … Read more