ભજીયા અને ફાફડા સાથે ખવાતી બેસનની કઢી | Besan Ni Kadhi Recipe
ગુજરાતી નાસ્તાની વાત આવે ત્યારે ફાફડા, ભજીયા અને તેની સાથે પીરસાતી કઢી એક અવિભાજ્ય ભાગ છે. દિવાળી પછીના દિવસોમાં કે પછી ખાસ પ્રસંગે ફાફડા-જલેબી સાથે આ બેસનની કઢીનો સ્વાદ માણવો એ પરંપરા જેવી બની ગઈ છે. ચાલો આજે આપણે જાણીશું ફાફડા અને ભજીયા સાથે ખવાતી કઢી બનાવવાની રીત. તો સૌથી પહેલા વાત કરીશું કે Besan … Read more