ઘઉંના લોટના શક્કરપારા | Wheat Flour Sweet Shakarpara Recipe In Gujarati

ઘઉંના લોટના શક્કરપારા | Wheat Flour Sweet Shakarpara Recipe In Gujarati

દિવાળી એટલે આનંદ, ખુશીઓ અને સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓનો મેળો. દિવાળીના તહેવારમાં મીઠાઈ અને નાસ્તાની અનેક વાનગીઓ બને છે. તેમાં એક ખાસ અને લોકપ્રિય વાનગી છે શક્કરપારા. પરંપરાગત રીતે મૈદાથી સક્કરપારા બને છે, પરંતુ આજે આપણે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ઘઉંના લોટના Shakarpara બનાવવાની સરળ રીત શીખીએ.   ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માટે વપરાતી સામગ્રી નીચે મુજબ છે … Read more

દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati

દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati

દિવાળીનો તહેવાર એટલે આનંદ, મીઠાઈ, નાસ્તો અને સ્વાદિષ્ટ વાનગીઓનો મેળો. ઘરમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ સાથે વિવિધ નાસ્તા પણ બનાવવામાં આવે છે. તેમાં એક ખાસ અને લોકપ્રિય નાસ્તો છે જીરા પુરી. જીરાના સુગંધ સાથે બનેલી આ પુરી દિવાળી જેવા તહેવાર માટે એકદમ પરફેક્ટ છે. ચાલો જાણીએ દિવાળી સ્પેશિયલ Jeera Puri બનાવવાની રીત.   જીરા પુરી બનાવવા માટે … Read more

Sama Ni Khichdi Recipe Gujarati | Sama Pancham સામા ની ખીચડી

Sama Ni Khichdi Recipe Gujarati | Sama Pancham સામા ની ખીચડી

ઉપવાસ કે વ્રતના દિવસોમાં સામા ના દાણા સમો થી બનેલી ખીચડી એક પરંપરાગત અને હેલ્ધી વાનગી છે. ખાસ કરીને પંચમના દિવસે લોકો ઉપવાસમાં સામા ની ખીચડી બનાવે છે, જે ખાવામાં સ્વાદિષ્ટ, પચવામાં સરળ અને આરોગ્ય માટે ઉત્તમ છે. ચાલો, આજે આપણે.સામા પાંચમ માં ખવાતી Sama Ni Khichdi બનાવવાની એકદમ સરળ રીત જાણી લઈએ. સામાની ખીચડી … Read more

Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

મોતીચૂર લાડુ ભારતની સૌથી લોકપ્રિય અને પરંપરાગત મીઠાઈઓમાંની એક છે. ખાસ કરીને તહેવારો, લગ્ન કે શુભ પ્રસંગોમાં મોતીચૂર લાડુ વિના ઉજવણી અધૂરી લાગે છે. નરમ, મોઢામાં ઓગળી જાય એવા નાના બૂંદીથી બનેલા આ લાડુ સ્વાદમાં મીઠા અને સુગંધમાં મનમોહક હોય છે. આજે આપણે ઘરે જ સરળ રીતે Motichoor Ladoo કેવી રીતે બનાવાય તે જાણીએ. મોતીચૂર … Read more

Farali Sabudana Kheer Recipe In Gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત 

Farali Sabudana Kheer Recipe In Gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત 

ઉપવાસ કે વ્રતના દિવસોમાં સાબુદાણા એક ખૂબ જ ઉપયોગી અને સરળતાથી પચી જાય એવું અનાજ છે. સાબુદાણાથી ખીચડી, સાબુદાણા ના વડા વગેરે બનાવવામાં આવે છે, પણ આજે આપણે સાબુદાણાની મીઠાઈ – Sabudana Kheer બનાવવાની રેસીપી જાણીશું. આ ખીર સ્વાદિષ્ટ, હેલ્ધી અને ફરાળી વાનગી તરીકે એકદમ યોગ્ય છે. સાબુદાણાની ખીર બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used … Read more

Sweet Ghughra Recipe In Gujarati | મીઠા ઘુઘરા બનાવવાની રીત

Sweet Ghughra Recipe In Gujarati | મીઠા ઘુઘરા બનાવવાની રીત

ઘુઘરા એ ગુજરાતની પ્રખ્યાત મિઠાઈ છે, ખાસ કરીને તહેવારો જેમ કે દિવાળી, Holi, Janmashtami અથવા ખાસ પ્રસંગો પર ઘરમાં બનાવવામાં આવે છે. ઘુઘરાનો સ્વાદ એવો હોય છે કે બાળકથી લઇ વૃદ્ધ સુધી સૌને પસંદ આવે છે. Sweet Ghughra બનાવી શકાય છે ખૂબ સરળ રીતે – જરાક ધ્યાન અને પ્રેમથી. આજના બ્લોગમાં આપણે શીખીશું મીઠા ઘુઘરા … Read more

Fada Lapsi Recipe in Cooker | ફાડા લાપસી બનાવવાની રીત ગુજરાતીમાં

Fada Lapsi Recipe in Cooker | ફાડા લાપસી બનાવવાની રીત ગુજરાતીમાં

ગુજરાતી ફાડા લાપસી (ગુજરાતી લાપસી) એક પારંપરિક અને સ્વાદિષ્ટ મિઠાઈ છે, ખાસ કરીને શુભ પ્રસંગો અને પર્વોમાં બનાવવામાં આવે છે. લાપસી ઘઉંના ફાડા (લોટવાળું ધાન) થી બનતી મીઠી વાનગી છે. અહીં નીચે સંપૂર્ણ રીત આપવામાં આવી છે Gujarati Fada Lapsi બનાવવાની રીત એકદમ પરફેક્ટ માપ સાથે. ફાડા લાપસી બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to … Read more

મકાઈના લોટના વડા બનાવવાની રીત | Makai Na Vada Gujarati Recipe

મકાઈના લોટના વડા બનાવવાની રીત | Makai Na Vada Gujarati Recipe

સાતમ માટે બનાવો ફટાફટ બની જતા સ્પેશિયલ મકાઈના વડા આ પોસ્ટ માં આપડે જોઇશુ કે એકદમ સરળ રીતે તમે ઘરે મકાઈ ના લોટ ના વડા કેવી રીતે બનાવી શકો છો સાથે મકાઈ ના વડા બનાવવા તમારે કઈ કઈ વસ્તુ ની જરૂર પડશે તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો Makai Na Vada બનાવની રેસીપી જાણવા … Read more