Farali Sabudana Kheer Recipe In Gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત
ઉપવાસ કે વ્રતના દિવસોમાં સાબુદાણા એક ખૂબ જ ઉપયોગી અને સરળતાથી પચી જાય એવું અનાજ છે. સાબુદાણાથી ખીચડી, સાબુદાણા ના વડા વગેરે બનાવવામાં આવે છે, પણ આજે આપણે સાબુદાણાની મીઠાઈ – Sabudana Kheer બનાવવાની રેસીપી જાણીશું. આ ખીર સ્વાદિષ્ટ, હેલ્ધી અને ફરાળી વાનગી તરીકે એકદમ યોગ્ય છે. સાબુદાણાની ખીર બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used … Read more